ભરૂચ – દહેજ રોડ પર ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા 2 લોકોના મોત નિપજ્યા

Spread the love
  • ભરૂચ-દહેજ રોડ ઉપર દશાન નજીક ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા.
  • અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા.
  • અંકલેશ્વરના વેપારી દહેજની રવિવારીમાં વેપાર કરવા જઈ રહ્યા હતા.
  • પોલીસ ઘટનાસ્થળે પહોંચી….

રિપોર્ટ : મનીષ કંસારા (ભરૂચ)

Admin

Manish Kansara

9909969099
Right Click Disabled!