જૂનાગઢ જીલ્લા લઘુ ઉદ્યોગભારતીના પ્રમુખ તરીકે અમૃત ભાઈ દેસાઈની વરણી

લઘુ અને કુટીર ઉદ્યોગ માટે કાર્યરત સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી જે સમગ્ર દેશમાં નેટવર્ક ધરાવે છે દેશમાં તમામ પ્રાંત અને જીલ્લા મા રાષ્ટ્રીય વિચારધારા સાથે શિસ્તબદ્ધ સંયમ સેવકો નું નેટવર્ક ધરાવતી લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા ના ગુજરાત પ્રાંત દ્વારા જૂનાગઢ જિલ્લામાં લઘુ ઉદ્યોગ ભારતી જૂનાગઢના નવ નિયુક્ત હોદેદારો ની વરણી કરવામાં આવી છે જે આ આથે સામેલ છે. લઘુ ઉદ્યોગ ભારતી જૂનાગઢ જિલ્લાઅધ્યક્ષ તરીકે શ્રી અમૃત ભાઇ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે લઘુ ઉદ્યોગ ભારતી જૂનાગઢ જિલ્લાની ટીમ જાહેર કરવામાં આવી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ