મારામાં હું એક માણસ…. રચના

Spread the love

મારામાં હું એક માણસ જોઈ રહ્યો છું
કરે એ રોજ ફારસ જોઈ રહ્યો છું
ખબરદાર છતાં, બેખબર થઇ ને એ
અજ્ઞાન રૂપી આવરણો ઓઢીને
એકડે એકથી ફરી ધૂટી રહ્યો છે
મારી જ નકલ, કરતો જોઇ રહ્યો છું
મોહ માયામાં ને અભિમાન માં ચૂર
સંસ્કારની બલીને,ચડાવતા જોઈ રહ્યો છું…

દિનેશ નાયક, સરડોઈ

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!