મનસુખલાલ કેશવલાલ ઉનડકટના ધર્મપત્ની જયાગૌરી ઉનડકટનું દુઃખદ અવસાન
સ્વ જયાગૌરી મનસુખલાલ ઉનડકટ
તારીખ 12/12/ 2020 શનિવાર
સ્વ. જયાગૌરી મનસુખલાલ ઉનડકટ (ઉંમર વર્ષ 92 )તે મનસુખલાલ કેશવલાલ ઉનડકટ (કુંકાવાવવાળા)ના પત્ની, દયાળજીભાઈ કાંતિભાઈ, ભાઈલાલભાઈ તથા લક્ષ્મીબેન બાબુલાલ નાગ્રેચાના ભાભી તથા નિરંજનભાઇ, ડો.કિર્તીભાઈ, ડો. દિલીપભાઈ (અમરેલી ), નરેન્દ્રભાઈ (CA), મનોજભાઈ (એકઝીક્યુટિવ એન્જિનિયર (પા.પૂ.બોર્ડે), હંસાબેન વિનોદરાય કાનાબાર, ઉષાબેન મનસુખલાલ માણેક, વીણાબેન મિલનભાઈ ચોલેરાના માતુશ્રી તથા સ્વ રૂગનાથ ગોરધનદાસ રાજાણી (જામજોધપુર વાળા)ના પુત્રીનું તારીખ 12/12/2020ના અવસાન થયું છે. તેમનું ટેલિફોન બેસણું તારીખ 14/12/ 2020 સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
- નિરંજનભાઈ – 99242 37031
- ડો.કીર્તિભાઈ – 99255 14122
- ડો.દિલીપભાઈ – 98252 35114
- નરેન્દ્રભાઈ – 982571 5033
- મનોજભાઈ – 997840 6806