અરવલ્લી જિલ્લા ઈન્ચાર્જ તરીકે રાજેશ પાઠક અને રમણ પાટકરની નિમણૂક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે અરવલ્લી જિલ્લા ઈન્ચાર્જ તરીકે રાજેશભાઈ પાઠક અને રમણભાઈ પાટકરની નિમણૂક કરી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી – 2021 માટે ગુજરાત ભાજપે જિલ્લાના ઈન્ચાર્જ, પ્રદેશ ઈલેક્શન ઈન્ચાર્જ, પ્રદેશ પ્રવક્તા અને ઝોન પ્રવક્તાની યાદી જાહેર કરી છે જેમાં અરવલ્લી જિલ્લા ના ઈન્ચાર્જ તરીકે રાજેશભાઈ પાઠક અને રમણભાઈ પાટકર ની નિમણૂક કરી છે.