રાજકોટ – વેરાવળ (શાપર)નાં બેંક મેનેજરો અને પટાવાળા માસ્કના સરકારી નિયમોને રમત સમજે છે…!

રાજકોટના સાપર વેરાવળના બેંક મેનેજરો પટાવારા આજરોજ કોવીડ ૧૯ જેવી બીમારી ચાલતી હોય અને આપણી સરકાર અને ભારતીય એક એક નાગરીક આવી કોરોના જેવી બીમારીનો સામનો કરતા હોય તેવામા આવા લોકો કોરોનાને અને સરકારના નીયમોને રમત સમજતા હોય તેમ લાગે છે તો સુ આ લોકો પાસે કોરોના નહી આવે કે પછી આ લોકો પાસે થી ડંડ વસુલવામા નહી આવે.
રીપોટ : ભાવીનભાઈ રાણવા