શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટીના સ્થાપક અને નીડર પત્રકાર હરેશ પરમારનો જન્મદિવસ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ઓલ ગુજરાતના સ્થાપક અને પોલિસ સાથી ન્યુંઝ ના અમરેલી જીલ્લા ક્રાઈમ રીપોર્ટર ચમારડી ગામના વતની શ્રી હરેશભાઈ ડી. પરમાર નો આજે જન્મ દિવસ છે. ટુંક સમય માં અમરેલી જીલ્લા માં પત્રકાર ચેત્રે બહોળો પ્રતિસાદ મેળવી લોક પ્રશ્નોને વાસા આપનાર હરેશભાઈ ઉપર જન્મ દિવસ ની શુભકામનાઓ નો વરસાદ થઈ રહ્યો છે. રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, પોલિસ સ્ટાફ, પ્રેસ મિડીયાના મિત્રો, મિત્રો પરીવાર, સંગાહ-સ્નેહીઓ સહિત સૌ કોઈ હરેશભાઈ ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નંબર ૯૭૨૬૮ ૮૯૧૭૩ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
હરેશભાઈને તેમના મમ્મી-પપ્પા શારદાબેન ધીરુભાઈ પરમાર, બહેન-બનેવી મનીષાબેન ચીમનભાઈ પોસીયા નાનાભાઈ પત્રકાર રાહુલભાઈ પરમાર તેમજ લાડલી બાણી વિધાકા ચીમનભાઈ પોસીયા તથા મિત્રો, સગાહ-સ્નેહીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)