મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નનું આયોજન
Spread the love

મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તૃતિય સમૂહ લગ્નનું આયોજન વિ.સવંત-2077 વૈશાખ વદ પાંચમને તા. 30/05/2021ને રવિવારના રોજ રાખેલ છે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા વર-કન્યાના માતા-પિતાએ જરૂરી કાગળો સાથે સમયસર ટ્રસ્ટીઓનો સંપર્ક કરી વર-કન્યાના નામની નોંધણી કરાવી લેવી તેમજ દશનામ ગોસ્વામી સમાજ આ સમુહ લગ્નમા દિકરીઓના કરીયાવર સબંધે દાન આપવા માંગતા હોય તેઓએ પણ ટ્રસ્ટીઓનો સંપર્ક કરી દાનની નોંધ કરાવવી અને આ આયોજન સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

સમૂહલગ્નમાં નોંધણી માટે શિવ ડિજીટલ, 20 ઘનશ્યામ ચેમ્બર, એકસીસ બેંકની સામે, જુના મહાજન ચોક, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ અમિતગીરી – 99138 96917, તેજસગીરી – 98795 90146, નિતેષગીરી – 98252 64061, બળવંતગીરી-95583 15315, પંકજગીરી-76983 26161, અક્ષયગીરી-90991 37484, દેવેન્દ્ગગીરી-96383 54610, કમલેશગીરી-99138 03097, દિલીપગીરી-99095 41395, પ્રકાશગીરી-99257 41924, કીતીઁગીરી-93774 70589, ચેતનગીરી-97243 34771નો સંપર્ક કરી શકાશે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

15-02-43-news_image_285147_primary.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!