દિયોદરમાં ચોરી કરનાર યુવકની અટકાયત

દિયોદરમાં ચોરી કરનાર યુવકની અટકાયત
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં ચોરીનાં બનાવો ઉપર નિયંત્રણ મેળવવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં દિયોદરમાં બજારમાં મોબાઇલ અને કરીયાણાની દુકાનોમાં રાત્રીનો લાભ ઉઠાવી ચોરી કરતો ઇસમને ઝડપી લીધો હતો. અન્ય મદદ કરનાર ત્રણ ઈસમો ને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે બંને ચોરી મામલે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ચોરી અનડિટક કરવા બનાસકાંઠા એલ.સી.બી પોલીસની મદદ લીધી હતી.

સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સણાદરના મુકેશ ઠાકોરની શંકાસ્પદ રીતે અટકાયત કરાઈ હતી. જેમાં પોલીસે સઘન પૂછ પરછ કરતા દિયોદર કરીયાણાની દુકાનમાં 29,470 રૂપિયા સરસામનની ચોરી અને મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ 34 કીમત 72,441 રૂપિયા તથા એસસરિસની કિંમત 14,795 કુલ કિંમત 87,236 નો સરસામન પણ કબ્જે લીધો હતો. કોરોના ટેસ્ટ કરાવીને જૈલનાં હવાલે કર્યો હતો.

IMG_20210304_065357.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!