થરાદ: ઈઢાટા ગામેથી વિદેશી દારૂ ઝડપી લેતી થરાદ પોલીસ

શ્રી આર.એસ.દેસાઈ પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોસ્ટે નાબોની રાહબરી થરાદ પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઈઢાટા ગામે રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલો તથા બિચર ટીન મળી કુલ બોટલોટીન નંગ ૩૫૨ કિ.૧.૩૨,૧૮૦/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપી ચાંદાભાઈ નાગજીભાઈ જાતે રાવળ રહે.ઈઢાટા, તા.થરાદ, મૂળ રહે,થરાદ, ભીલવાસ, તા થરાદવાળા વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)