જુનાગઢ : પરશુરામ જયંતીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા જોલીયાત્રા

જુનાગઢ : પરશુરામ જયંતીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા જોલીયાત્રા
Spread the love

આગામી પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મહા નગરના તમામ વોર્ડ મા જોલી યાત્રા જે પગપાળા નીકળી અને ભૂદેવો ના ઘર અને દિલ સુધી પહોંચી અને કેલેન્ડરનું વિતરણ અને 1રૂપિયા થઈ લઈ અને યથાશક્તિ યોગદાન મેળવવાનું નક્કી કર્યું અને તમામ ભૂદેવો ને પરશુરામ જન્મહોત્સવ મા યોગદાન દ્વારા પોતાની હિશેદારી નોંધાવવાનો મોકો આપવાનું નક્કી કરેલ છે જે બાબતનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને મહાદેવ હરના નાદ સાથે તમામે વધાવી લીધો જોલી યાત્રા ગઈકાલના રોજ વોર્ડ નંબર 13 મધુરમ વિસ્તારમાં જોલી યાત્રાનું આગમન વોર્ડ 13 ના ભૂદેવો દ્વારા પરશુરામ દાદા ની આરતી કરી અને જોલી યાત્રા ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટ : ઋષિ જોશી (જુનાગઢ)

IMG-20210305-WA0080.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!