મોડાસા પાલિકામાં ચૂંટણી અધિકારીની અવળચંડાઈ

- મોડાસા પાલિકામાં ચૂંટણી અધિકારીની અવળચંડાઈ
- ચૂંટણી અધિકારીની પત્રકારો સાથે દાદાગીરી
- પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માંથી પત્રકારોને દૂર રખાયા
- ચૂંટણી અધિકારીના વલણ સામે આક્રોશ
- કોરોના સંક્રમણમાં કોર્પોરેટરના ટોળા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા છુપાવવા અધિકારીઓની મીલીભગત
- પત્રકારોએ ચૂંટણી પ્રક્રિયા નો કર્યો બહિષ્કાર
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)