રાણપુર આઈ.સી.ડી.એસ.શાખા દ્રારા ઉમરાળા ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી.

રાણપુર આઈ.સી.ડી.એસ.શાખા દ્રારા ઉમરાળા ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી.
બોટાદ જીલ્લાના રાણપુર આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી ના ભાગ રૂપે રાણપુર તાલુકાના ઉમરાળા ખાતે પોષણ માં ખોરાકનું મહત્વ વિષય પર કિશોરીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્ચા. સી.ડી.પી.ઓ.રેહાનાબહેન ,એન.એન.એમ સ્ટાફના ધવલભાઈ,દર્શનભાઈ આંગણવાડી વર્કર હેલ્પરે ઉજવણી માં ભાગ લીધો હતો…
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર