રાણપુર તાલુકાના પાણવી ગામે વાનગી હરીફાઈનું આયોજન કરાયુ

રાણપુર તાલુકાના પાણવી ગામે વાનગી હરીફાઈનું આયોજન કરાયુ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામે આઈ.સી.ડી.એસ.શાખા રાણપુર દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાણપુર તાલુકાના ખસ સેજાના પાણવી ગામે વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા કિશોર બહેનો દ્રારા વિવિધ પોષણ વાનગી બનાવવામાં આવી હતી સાથે પોષણ ના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ઈન્ચા. સી.ડી.પી.ઓ રેહાનાબહેન માર્ગદર્શન દ્રારા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો..
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર