ગૌવંશના હત્યારા ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરતાં બહાદુર વાળા

અમરેલી પોલીસમા નોકરી કરતા બાહાદુરભાઈ વાળાને બાતમી દારે બાતમી આપેલ કે અમરેલી શહેરમાં બહાર પરા ખાટકી વાસ (કસાઇવાડા) મા અબોલપશુ ગૌવંશની હત્યા થઈ રહી છે તેથી જીવદયા પ્રેમી કે જેમણે અગાઉ પણ ગૌવંશની કતલ કરતાં ઈસમો ઉપર ગુન્હા દાખલ કરાવેલ તે કાઠી ક્ષત્રિય સમાજના રત્ન (ગૌરવ) અમરેલી પોલીસમા નોકરી કરતા શ્રી બહાદુર વાળાએ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈને જોયુ તો એક (૧) ગૌવંશની હત્યા કરેલ નજરે પડતા આરોપીની સોધખોળ કરતાં ગૌવંશ હત્યારા ઈસમો ભાગી ગયેલ આગળની તપાસ ગુન્હો દાખલ કરી જે માહિતી મળશે તે મુજબ કરવામાં આવશે તો આવા ઝાબાઝ નિડર કે જેમણે કાઠી ક્ષત્રિય સમાજનુ નામ રોશન કરી રહ્યા છે તે અમરેલી પોલીસમા નોકરી કરતા બાહાદુરભાઈ વાળાને આકાશ ભરીને અભિનંદન શુભેચ્છા સાથે ઈષ્ટદેવ ભગવાન શ્રી સુયઁનારાયણ દેવ જેમાં તેત્રીસ કરોડ દેવ દેવીઓ વાસ છે તે ગૌમાતા તથા પાળીયાદ ઠાકરને પ્રાર્થના કે બાહાદુરભાઈ વાળાને આવાને આવા શુભકાર્ય કરવા ની શકિત આપે સાથે તેમનુ રક્ષણ કરે.