જામજોધપુર અલખ ફ્રી ગૌસેવા ગ્રુપ દ્વારા નિરાધાર પશુ-પંખીની સેવા

જામજોધપુર અલખ ફ્રી ગૌસેવા ગ્રુપ દ્વારા નિરાધાર પશુ-પંખીની સેવા
Spread the love

જામજોધપુર ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નિરાધાર ઢોરને કોઈપણ જાતની તકલીફ -બીમાર દેખાયતો ઈશ્વરનો ડર રાખીને અમારાથી થઇ શકે એટલી તેને મદદ (સારવાર ) કરી એ આપણે ક્યારેક કોઈનું સારું કર્યું હશે તો ઈશ્વર જરૂર આપને એનું ફળ આપશે કઈ કરી ના શક્યે તો આવા ઉનાળાના તાપમાં અબોલ જીવ (પશુ પંખી ) ને પાણી તથા ચારાની વ્યવસસ્થા અલખ ગૌ સેવા ગ્રુપ ના પ્રમુખ ભાવિનભાઈ પટેલ અને ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામાં આવે છે

રિપોર્ટ વિજયભાઈ બગડા, જામજોધપુર

IMG-20210408-WA0000.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!