જાફરાબાદ તાલુકાના પંચાયત કારોબારી ચેરમેનની લોકોને કોરોનાથી બચવા અપીલ

જાફરાબાદ તાલુકાના ચેરમેન ભીમભાઈ ગૌતમભાઈ વરુ જાહેર જનતાને અપીલ કરી જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ભીમભાઇ ગૌતમભાઈ વરુ દ્વારા નાગેશ્રી ગામે રહેતી એક મહિલાને કોરોનો પોઝિટિવ આવેલ હોય ત્યારે સમસ્ત ગ્રામજનો ને અપીલ કરી હતી કે કોઈ વ્યક્તિને કામ વગર બહાર નીકળવું નહીં અત્યારે આપણા દેશમાં દિવસેને દિવસે કોરોનાની મહામારી વધતી જાય છે જે સરકાર ના નિયમો અનુસાર મોઢે માસ પહેરવો સોશિયલ દીટન પાલન કરવું ચેરમેન ગૌતમભાઈ ભીમભાઇ વરુ
રીપોર્ટર : વિક્રમ સાખટ રાજુલા