અમરેલીની રાધિકા હોસ્પિટલમાં આજે તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તેમજ ડાયાલીસીસ ફ્રિ

અમરેલીની રાધિકા હોસ્પિટલમાં આજે તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તેમજ ડાયાલીસીસ ફ્રિ
અમરેલીના નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ સંચાલિત રાધિકા હોસ્પિટલના સંચાલક મોટાભાઈ ગાંધીનું નિધન થતાં તેમને શ્રઘ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે મંગળવારે એક દિવસ માટે રાધિકા હોસ્પિટલમાં તમામ દર્દીઓનું નિદાન અને ઓપરેશન તથા ડાયાલીસીસ વિનામૂલ્યે કરવામાં આવશે તેમ હોસ્પિટલના સીઈઓ ડો. અર્પણ જાનીએ જણાવેલ છે.