ગુજરાત મહીલા મોરચામાં મંત્રી તરીકે ભાવનાબેન ગોંડલીયાની નિમણૂક ને આવકારતા દિલીપ સંઘાણી

ગુજરાત મહીલા મોરચામાં મંત્રી તરીકે ભાવનાબેન ગોંડલીયાની નિમણૂક ને આવકારતા સહકારી અગ્રણી- દિલીપ સંઘાણી
ગુજરાત પ્રદેશ ભાજપ મહીલા મોરચાના પ્રમુખ ડૉ દિપીકાબેન સરડવાએ પ્રદેશ મહીલા મોરચાની ટીમ જાહેર કરેલ તેમાં અમરેલી જિલ્લા માંથી પ્રદેશ મહીલા મોરચાના પ્રદેશ મંત્રી તરીકે સહકારી આગેવાન, સમાજિક સંસ્થો દ્વારા સતત પ્રવૃત્તિશીલ એવા ભાવનાબેન ગોંડલીયા ની વરણીને પૂર્વે મંત્રી પીઢ સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી એ આવકરેલ અને અભિનદન પાઠવ્યા હતા, અત્રે નોંધનીય છે કે ભાવનાબેન ગોંડલીયા નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર, દિદીની ડેલી, ભગ્યાલક્ષ્મી મહીલા ક્રેડિટ સોસાયટી માં ખેડુતો માટે ફાર્મ ટુ ફૂડ સહીત અનેક કામગિરી કરી રહેલ છે તેમની વરણી ને સંઘાણી એ આવકારી હતી તેવું કાર્યલય ની અખબારી યાદીમાં જણાવાયું છે