Post Views:
105
માણસાના બિલોદરામાંથી 14, વિહારમાંથી 1, અનોડિયામાંથી 1, ખડાતમાંથી 2, મહુડીમાંથી 3, રંગપુરમાંથી 1, નગરપાલિકામાંથી 3, લોદરામાંથી 4, પુંધરામાંથી 2, અર્જુનપુરામાંથી 1, ચાંદીસણામાંથી 1, સોજામાંથી 1, માણેકપુરમાંથી 1, દેલવાડામાંથી 2, રાજપુરામાંથી 2 કેસ નોંધાયા હતા.