પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક પૂ.ભયલુબાપુ નું સન્માન કરાયુ.
પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક પૂ.ભયલુબાપુ નું સન્માન કરાયુ.
બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના સંચાલક પૂ.શ્રી ભયલુબાપુ ને અખિલ ભારતીય સંત સમિતી મા કાયમી સભ્ય પદ ની પદવી મળવા બદલ બોટાદ ડૉ. તુષાર રોજાસરા ( કલરવ હોસ્પિટલ બોટાદ ), ડૉ. મિલાપ સુરાણી ( ઓર્થોપેડીક સર્જન જીવનદીપ હોસ્પિટલ બોટાદ ), ડૉ. અંકિત દરેડિયા ( રેડીઓલોજિસ્ટ ક્રિષ્ના ઇમેજિન સેન્ટર બોટાદ ), ડૉ. રવિરાજ ભરાઈ ( જનરલ સર્જન વડોદરિયા હોસ્પિટલ બોટાદ ) તેમજ યુવાન બિલ્ડર મહાવીરભાઇ ખાચર બોટાદ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં આવી પૂ. શ્રી ભયલુબાપુ નું સન્માન કરવામાં આવ્યુ…
રિપોર્ટ : વિપુલ લુહાર