રાણપુર શહેરમાંથી જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા

રાણપુર શહેરમાંથી જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા
Spread the love

રાણપુર શહેરમાંથી જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા

પોલીસે રોકડા રૂ.૧૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા એ દારૂ/જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ એ માર્ગદર્શન આપવામાં આવેલ જેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી.સગર તથા એ.એસ.આઇ સવજીભાઇ ખેર તથા હે.કો નિલેશભાઇ પરમાર તથા પો.કો. દશરથસિંહ પરઘવી તથા પો.કો.ગોબરભાઇ મેવાડા તથા લોકરક્ષક કાળુભાઇ ગોલેતર તથા લોકરક્ષક ગભરુભાઇ સરૈયા ને ખાનગી માં મળેલ બાતમીને આધારે રાણપુર શહેરના ઈશાખાણીના ડેલા પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના.ના પત્તાવડે હારજીતનો જુગાર રમતા (૧) રાજભા મલેકભા પરમાર રહે. રાણપુર (૨) રાયસંગભાઇ રૂપાભાઇ ડાભી રહે. હડમતાળા (૩) શંકરભાઇ મગનભાઇ મેટાલીયા રહે. રાણપુર (૪) ભુપતભાઇ ચીકાભાઇ પડાણીયા રહે. હડમતાળા (૫) વિષ્ણુભાઇ બીજલભાઇ મેટાલીયા રહે. હડમતાળા (૬) જયદેવભાઇ પ્રભુભાઇ મકવાણા રહે. બોડીયા વાળા ને રોકડા રૂ.૧૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે…

રિપોર્ટ વિપુલ લુહાર

IMG-20210608-WA0004.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!