લીલીયા મોટા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આવેદન અપાયું

લીલીયા મોટા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આવેદન અપાયું
આજ રોજ લીલીયા તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ ખોડાભાઈ માળવીયદ્વારા
લીલીયા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કેન્દ્ર દ્વારા છેલ્લા ૭ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ માં એકસાઈઝ માં ધરખમ ભાવ વધારો કરી પ્રજા પાસેથી કરોડો સેરવી લીધા છે ત્યારે કેન્દ્રની નીતિના કારણે ઓઇલ કંપનીઓ નફખોરી કરી રહી છે એ બાબતે લીલીયા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ભૂપતભાઈ બહાદુરભાઈ પૂર્વ તા.પ.ન્યાય સમિતિ ચેરમેન જીવરાજભાઈ કાંતિભાઈ ડુંગરિયા સહિત કોંગ્રેસ કાર્ય કરતા ઉપસ્થિત રહેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયામોટા