કુકવાવના જયદિપભાઈ મેરનો આજે જન્મદિવસ છે

કુકવાવના જયદિપભાઈ મેરનો આજે જન્મદિવસ છે
Spread the love

💐💐 આજે 15 જુન કુકવાવના જયદિપભાઈ મેર નો આજે જન્મદિવસ છે 💐💐

અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવાજાણીતા પત્રકાર જયદિપ ભાઈ મેર નો આજે જન્મદિવસ છે કે જેઓ આજે … વર્ષ પુરા કરી … વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે. જયદિપભાઈ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ બહુચરાજી માતાજી ના દર્શન કરી પોતાના દાદી ના આશીર્વાદ લીધેલા. લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ નો ખર્ચ કરતા હોય છે જ્યારે ખુબજ સેવાભાવિ એવા જયદિપભાઈ મેર દ્વારા મૂંગા અને અબોલ જીવો ને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવો ના આશીર્વાદ લઈ ગરીબ બાળકો ને મનપસંદ ભાગ અપાવી કાંઈક અલગજ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવેલ.

તેમજ દીકરી ગોપી નું તો પૂછવુંજ સું….
લાડકવાઈ દીકરી ગોપીએ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ ક્યારની પશંદ કરી રાખેલી છે…….

તેમજ દીકરા દર્શન નું તો પૂછવાનુજ ન હોઈ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ કાંઈક અલગજ આપવાના છે

આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

કુળદેવી બહુચરાજી માતાજી જયદિપભાઈ ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. આજે જયદીપભાઈ મેરના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ ,વ્યાપારી મિત્રો જયદિપ મેરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.

💐💐 🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

IMG-20210614-WA0030.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!