કુકસવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ દ્વારા મફત કોરોના વેકિસનેશન મહાઅભિયાન નો શુભારંભ

જૂનાગઢ : આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં બધાને ‘‘મફત કોરોના વેક્સિનેશન’’ મહા અભિયાનનો પ્રારંભ થયો છે. જે અન્વયે કુકસવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે.
મહાઅભિયાન ના આરંભ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હીરાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પુજા પ્રીયદર્શની, મેડીકલ ઓફીસર ડો.મકવાણા તેમજ અન્ય ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300