ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના જન્મ દિવસની ઉજવણી ત્રિવીધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી.

ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના જન્મ દિવસની ઉજવણી ત્રિવીધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી.
Spread the love

ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના જન્મ દિવસની ઉજવણી ત્રિવીધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા( ધાર) ખાતે શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમૅસ કોલેજમાં” સેવા હી સંગઠન અંતગૅત ફ્રી સવૅ રોગ મેગા મેડીકલ કેમ્પ જેમાં ૯ ડોક્ટરોએ સેવા આપેલ અને ૧૫૭ જેટલા દદીઓએ લાભ લીધેલ,કોરોના સમયે કોવિડ કેર હોસ્પિટલ અને આઈસોલેશન સેન્ટર કોલેજમાં ૩૭ દિવસ સુધી ચાલુ રહેલ જેમાં સેવા આપેલ કોરોના વોરીયૅસ ૧૦૫ સફાઈ કામદારોથી લયને ડોકટરશ્રીઓનું સન્માન સમારોહ ઉપરાંત વૃક્ષારોપણ કરી ઉજવાયો.આ કાયૅક્રમમાં લોએજ સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રકાશદાસજી સ્વામી,પંચાળા સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામ સ્વામી,૮૮- કેશોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ,શ્રી હીરાભાઈ જોટવા આહીર આગેવાન સુપાસી,ગોવિંદભાઈ ચોચા પ્રમુખ જનરલ ગુજરાત આહીર સમાજ તેમજ જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘ જૂનાગઢ,ડો.વેજાભાઈ ચાંડેરા,એલાઉન્સર રમેશભાઈ જોશી,પત્રકાર મિત્રો,માજી ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા,જિલ્લા પંચાયત સભ્યો સોમાતભાઈ વાસણ મેખડી,અતુલભાઈ ઘોડાસરા મેસવાણ,મનસુખભાઈ રાઠોડ બાલાગામ,રામજીભાઈ ચુડાસમા શીલ,ધમીષ્ઠાબેન કમાણી અજાબ ,કેશોદ નગર પાલીકા પ્રમુખ લાભુબેન પીપલીયા,આહીર યુનિટી ગુજરાત પ્રદેશમાંથી કિરણબેન નંદાણિયા ,કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ કાળુભાઈ દેત્રોજા,ગોવિંદભાઈ બારીયા પુવૅ પ્રમુખ તાલુકા પંચાયત કેશોદ,કાનાભાઈ રામ પુવૅ તાલુકા પંચાયત પ્રમુખ માંગરોળ,મોહનભાઈ કીંદરખેડીયા પુવૅ પ્રમુખ તાલુકા પંચાયત માંગરોળ,અશ્ર્વિનભાઈ ખટારીયા કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ,પરબતભાઈ પીઠીયા કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ,પ્રવિણભાઈ ભાલારા શહેર ભાજપ પ્રમુખ કેશોદ, એ.જે.જવેલસૅ કેશોદના શ્રી અનિલભાઈ, હમીરભાઈ રામ,તાલુકા પંચાયતના સભ્યૉમાં મનસુખભાઈ મકવાણા,પ્રવિણભાઈ આજકીયા,સરમણભાઈ કડછા,રાજુભાઇ માવદિયા,જેન્તીભાઇ ગામી,નારણભાઈ પીઠીયા,અશોકભાઈ ચોચા,સરપંચશ્રી ઓ કરશનભાઈ વાઘ,મસરીભાઈ પીઠીયા,વીરાભાઇ ચોચા,રમેશભાઈ મોકરીયા,વજશીભાઈ રામ,કિશોરભાઈ રાયજાદા,રામભાઈ હડીયા,ધરમશીભાઈ ખાનપરા,અડીખમ આહીર સમાજનાં પ્રમુખ રાહુલભાઈ ચોચા,ભૌવતેશભાઈ ભુવા,ચંદુભાઈ મકવાણા પ્રભારીશ્રી માંગરોળ તાલુકા ભાજપ,પરબતભાઈ જોટવા મહામંત્રી માંગરોળ તાલુકા ભાજપ,રાજુભાઇ ભેડા પ્રમુખશ્રી આહીર યુવા મંચ કેશોદ,માલદે ભાઈ બારીયા ,રાજતિયાભાઈ,વિજયભાઈ મારૂ,રામભાઈ નંદાણિયા બામણાસા,મનીષભાઈ નંદાણિયા બામણાસા,લાલાભાઈ નંદાણિયા,કરસનભાઈ નંદાણિયા,ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવૅસીટીના સિન્ડીકેટ સભ્ય પ્રો.જીવાભાઈ વાળા,પ્રો.નિલેશભાઈ વિંઝુડા,પ્રો.સી.એલ.ઉસદડીયા,મસરીભાઈ બામરોટિયા,રામભાઈ નંદાણિયા,કાનાભાઈ વાળા,હમીરભાઈ બામરોટિયા,અરજનભાઈ નંદાણિયા,દેવસી ભાઈ ચાંડેરા,જગમાલભાઈ નંદાણિયા,સામતભાઈ બારીયા,રમેશભાઈ ચોચા,લખમણભાઈ નંદાણિયા,કેશોદ તાલુકા સમાજ આગેવાન મારખીબાપા નંદાણિયા,તાલાલાથી આહીર આગેવાન દેવાતભાઈ સોલંકી,જગમાલભાઈ નંદાણિયા,માલદે ભાઈ નંદાણિયા,સરમણભાઈ મહાદેવ ગૃપ માંગરોળ,સંજયભાઈ ચાંડેરા,વકમાત શેઠ લોએજ,સત્સંગી બાબુભાઈ નંદાણિયા,માલદે ભાઈ ચાંડેરા,મેહુરભાઈ પીઠીયા,બાબુભાઈ પોલીસ,દિવરાણા કોલેજનો તમામ સ્ટાફ,લોએજ કોલેજનો તમામ સ્ટાફ અને અન્ય સેવાભાવી યુવાનોએ હાજરી આપી હતી.આ તમામ લોકોનો ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ હ્યદયપુવૅક આભાર માનેલ.જય હિંન્દ.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!