રેવન્યુ બાર એસોસિએશન દ્વારા અત્તિથી હોટેલ માં મિટિંગ રાખવામાં આવી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં રેવન્યુ બાર એસોસિએશન દ્વારા અતિથિ હોટલ ખાતે મીટીંગ રાખવામાં આવેલ હતી જે મીટિંગમાં વકીલો ને લગતા વિવિધ પ્રશ્નો ના અનુસંધાને મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં જુનિયર વકીલોના વિવિધ પ્રશ્નો મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ મિટિંગ બાદ હોટેલમાં ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું આ મિટિંગમાં રેવન્યુ બાર એસોસિએશન પ્રમુખ ખીમભાઇ આંબલીયા, સેક્રેટરી સંજય આંબલીયા, સિનિયર એડવોકેટ આર.સી.માંડાણી,રહીમભાઈ મુન્દ્રા, માલદે ધમા, તુષાર ધ્રુવ તેમજ ચંદ્રશેખર બુદ્ધભટી સહિત વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ:-મુસ્તાક સોઢા
(ખંભાળીયા)