થાણાં પીપર ગામેં થી જુગાર રમતા 10 જુગારી ઓ ને રોકડ તથા મુદ્દામાલ સહિત પકડી પડતી વથલી પોલીસ

વથલી તાલુકાના થાણાંપીપર ગામ ના પ્લોટ વિસ્તાર માં તીનપતિનો હારજીતનો જુગાર રમતા 10 જુગારી ઓ ને રોકડ તથા મુદ્દામાલ સહિત કુલ 56180 /00 નો મુદામાલ પકડી પડતી વથલી પોલીસ
વથલી તાલુકાના થાણાંપીપરી ના પ્લોટ માં ગજીપતા નો જુગાર રમતા 10 જુગારી ઓ ને રોકડ 10180 તથા 1 મોટર સાયકલ 25000 રૂ તથા 6 મોબાઈલ 21000 સહી કુલ 56180 ના મુદામાલ સાથે વથલી પી. એસ. આઈ. ક્ષત્રિયા તથા ભારતભાઈ. કિરીટભાઈ અરૂણ ભાઈ તેમજ વિજયભાઈ સહિત સ્ટાફ 10 જુગારી ઓને પકડી ને કાયદેસર ની કાર્યવાહી કરી હતી
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી