અમરેલી ના પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી અને રામ ધૂન માં હાજરી આપી

અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તેમજ ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા શ્રી રામ ની આરતી ઉતારી અને રામ ધૂન લીધી હતી
જાફરાબાદ ખાતે પ્રેમ પરિવાર મંડળ આયોજિત અંખંડ રામધુનમાં જઇ ભગવાન શ્રીરામ ની આરતી ઉતારી હતી અને રામધૂન લીધી હતી આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય દેશ પર ભગવાન શ્રીરામની અવિરત કૃપા રહે તેવી ચરણોમાં પ્રાર્થના કરી હતી
આરતી માં અને રામ ધૂનમાં હાજરી આપતા ભાજપ ના આગેવાનો હાજર રહ્યા હતા અને રામ ધૂન લીધી હતી
રિપોર્ટ..ભૂપત સાંખટ