કઠલાલ દૂધ મંડળીમા બીન હરીફ ચૂંટાયા
કઠલાલ દૂધ મંડળીમા બીન હરીફ ચૂંટાયા
કઠલાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના અઞીયાર વ્યવસ્થાપક કમીટી સભ્યો ની ચૂંટણીમાં નિયમ મુજબ ઍસસી/ઍસટી એક સીટ ઉપર એક ફોમૅ ભરાયેલ જેથી તે ઉમેદવાર ગીતાબેન મુકેશ ભાઇ ડામોર અને સ્ત્રી અનામત બે બેઠકો ઉપર ચાર ઉમેદવારી પત્ર ભરાયેલાં જેમાંથી બે ઉમેદવારી પત્રો પરત ખેંચી લેવા થી શાંતાબેન ભુપતભાઇ સોલંકી અને લલીતાબેન જયંતીભાઇ બારૈયા ને બીન હરીફ વિજેતા ચૂંટણી અધિકારી શ્રી આર.સી. ચૌહાણે જાહેર કરેલ છે.
રિપોર્ટ : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ