ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન દ્વારા વડીવાડા ગામમાં વૃક્ષોરોપણ તથા વૃક્ષોવિતરણ કાર્યક્ર્મ યોજાયો

ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન દ્વારા વડીવાડા ગામમાં વૃક્ષોરોપણ તથા વૃક્ષોવિતરણ કાર્યક્ર્મ કરવામાં આવ્યો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડીવાડા ગામમાં તારીખ 05/09/2021 રોજ એટલે કે 5 સપ્ટબેર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણજી શિક્ષણ દિન નિમિત્તે આજે જેવાં કે *શિક્ષક ધારે તો મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે* તેમજ *ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન* સંસ્થા દ્વારા પણ છેક છેવાડાના વિસ્તારોમાં જઈ લોક જાગૃતિ અભિયાન, લાભો વિશે સતત કેમ્પો રાખી લોક માહિતી આપી લોકોને લાભો મળે તેવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે,
જેવા કે આજે અનેક રીતે પર્યાવરણ જાળવણી નું મહત્ત્વ સમજાવી વૃક્ષોનું ગ્લોબલ વોર્મિંગ માં તેની અસરો કેવી – રીતે કરે આપડા જીવનમાં પર્યાવરણ ની કેટલી જરૂરિયાત, પ્રદૂષણ નિયંત્રણમાં પણ વૃક્ષો ફાળો અમૂલ્ય છે, તેવી સંસ્થા દ્વારા માહિતી આપી,
વૃક્ષોરોપણ,વૃક્ષોવિતરણ જેવી લોક- જાગૃત્તિ કાર્યક્રમ કરવામાં આવ્યો.સંસ્થા દ્વારા આવનાર સમય પણ આવા અનેક લોક- જાગૃતિ લાવવાના કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવશે,
રિપોર્ટ : નયનેશ તડવી નસવાડી