ઇડર ડાયેટની મુલાકાત લેતા દિલ્હીના પ્રતિનિધિ ડો. અગ્રીમા

ઇડર ડાયેટની મુલાકાત લેતા દિલ્હીના પ્રતિનિધિ ડો. અગ્રીમા
આયુષમાન ભારત અંતર્ગત ઇડર ડાયટ કક્ષાએથી અપાયેલી તાલીમની એક સમીક્ષાત્મક બેઠક દિલ્હીથી આવેલ પ્રતિનિધિ ડૉ.અગ્રીમા મેડમ અને સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં યોજાઈ. પ્રાચાર્યશ્રી કે.ટી.પોરાણિયાના માર્ગદર્શન નીચે આયુષમાન ભારત અંતર્ગત થયેલ તાલીમના તમામ ડેટા સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.
ડો. અગ્રીમા અને તેમની ટીમ દ્વારા ડાયટના રિસોર્સ રૂમ અને પૂર્વ પ્રાથમિક રિસોર્સ રૂમની મુલાકાત લીધી હતી.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા