જૂનાગઢ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ એપ્રેન્ટેશીપ ભરતી મેળામાં ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ એપ્રેન્ટેશીપ ભરતી મેળામાં ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
Spread the love

જૂનાગઢ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ એપ્રેન્ટેશીપ ભરતી મેળામાં ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

        જૂનાગઢ : જૂનાગઢ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ એપ્રેન્ટેશીપ ભરતી મેળામાં ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. વિવિધ સરકારી એકમો તથા ખાનગી ઉદ્યોગો દ્વારા ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારી આપવા પસંદગી કરવામાં આવતી હોય છે.

        આ ભરતી મેળામાં કુલ ૪૨૭ ઉમેદવારો હાજર રહ્યા હતા તે પૈકી ૨૬૪ ઉમેદવારોની ૧૪ એકમો દ્વારા પસંદગી કરવામાં આવી હોવાનું આઇ.ટી.આઇ જૂનાગઢના પ્રીન્સીપાલશ્રી આર.પી.ભટ્ટીએ જણાવ્યું હતું.

આ ભરતી મેળામાં ૧૪૨ ઉમેદવારોની એસ.ટી નિગમ દ્વારા, ૧૦ ઉમેદવારોની જૂનાગઢ ડેરી દ્વારા, ૩૯ જૂનાગઢ મ્યુ. કોર્પોરેશન, ૨૧ સીવીલ હોસ્પિટલ, ૧૭ માંગરોળ નગરપાલીકા, ઓસ્ટીન એન્જીનીયરીંગ દ્વારા ૯ ટર્નર, ઇલેક્ટ્રીશ્યન, મીકેનીકલ ડીઝલ, રેફ્રીજરેટર પ્લાન્ટ, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર સહિતમાં આઇટીઆઇ તેમજ ડિપ્લોમાં ડિગ્રી કોર્ષ હોલ્ડરની પસંદગી કરવામાં આવી છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!