પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી વખત શરૂ કરાયો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી વખત શરૂ કરાયો
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મંદિર ના ઈતિહાસ ને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો કેટલાક સમય થી બંધ હતો તે વરસાદ ની સીઝન પૂર્ણ થતાં તા. ૧૫ થી શરૂ કરવામાં આવ્યો છે. જેનો સમય સાંજે સાંય આરતી બાદ ૭:૪૫ વાગ્યા નો રહેશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : પરાગ સંગતાણી, સોમનાથ