અમદાવાદ : ભાડજ હરે કૃષ્ણ મંદિરે ગોવર્ધન પુજાની ઉજવણી કરવામાં આવી.

ભાડજ હરે કૃષ્ણ મંદિર ખાતે ગોવર્ધન પુજાની ઉજવણી.
શુધ્ધ શાકાહારી ૧૦૦૦ કીલો ની ગોવર્ધન ની પ્રતિમા સ્વરૂપ કેક બનાવાઇ,
ગૌ પુજાનુ કરાયું આયોજન,
વિવિધ જાતના ફરસાણ અને મીઠાઈનો અન્નકુટ ભગવાનને ધરાવાયો.
ભગવાનને સુવર્ણ રથમાં બીરાજમાન કરી મંદીર પરીસરમાં વિહાર કરવામાં આવ્યા,
દીપોત્સવ આને મહાઆરતી કરવામાં આવી.
મંદીર માં દર્શન માટે ભકતોની ભીડ ઉમટી.
ભક્તો દ્વારા ગોવર્ધન પર્વત ની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી.