આગામી ચૂંટણીના અનુસંધાને તંત્રના અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

આગામી ચૂંટણીના અનુસંધાને તંત્રના અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા
Spread the love

આગામી ચૂંટણીના અનુસંધાને તંત્રના અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેના અનુસંધાને ૨૨ મી નવેમ્બરથી મેજીસ્ટ્રીયલ પાવર્સ ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓને નિશ્ચિત સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪,૧૨૯ તથા ૧૪૪ ના અધિકારો ચૂંટણી જાહેર થયાની તારીખથી ચૂંટણી પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે ભોગવવા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણાએ હુકમ કર્યો છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!