રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
Spread the love

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજપીપલા : રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાકરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસને ખબર આપનારવિજયભાઇ અંબાલાલ વસાવા (રહે.મોતીબાગ રાજપીપલા)એ જણાવેલ કે
મરનાર કુલદિપભાઇ વિજયભાઇ વસાવા( ઉ.વ.૨૦ રહે. મોતીબાગ રાજપીપલા)
કોઇ કામ ધંધો કરતા ના હોય જેથી માનસીક તણાવમાં આવી પોતાની જાતે પોતાના ઘરના પ્રથમ માળના દરવાજાના વેંન્ટીલેટર સાથે ઓઢણીનોગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા તેનું મોત નીપજ્યું હતું.પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!