અમદાવાદ મેન્ટલી રિટાયર્ડ બાળકોના રમતોત્સવ સ્પર્ધા નું આયોજન મનોદિવ્યાંગ બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા
અમદાવાદ મેન્ટલી રિટાયર્ડ બાળકોના રમતોત્સવ સ્પર્ધા નું આયોજન મનોદિવ્યાંગ બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા
અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો નો રમતોત્સવ સ્પર્ધા યોજાય
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ફોર્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ તથા સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશના મેન્ટલી રિટાયર્ડ બાળકોના રમતોત્સવ સ્પર્ધાનું આયોજન
તા.૧૮/૧૨/૨૧,શનિવાર, સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ એએમસી ગાર્ડન,ટાઈગર ફ્લેટની બાજુમાં, નવા વાડજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ઉપરોક્ત સેવા કાર્યોમાં દરેક મેન્ટલ રિટાયર્ડ બાળકોને ભોજન તેમના વાલીને ભોજન તથા દરેક મેન્ટલ રિટાયર્ડ બાળકોને ગિફ્ટ તથા વિજેતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા
જેમાં દિપ પ્રાગટ્ય અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર માનનીય શ્રીમતી ગીતાબેન પટેલે મનો દિવ્યાગં બાળકોના આનંદ ઉત્સાહના વાતાવરણ વચ્ચે ગાયત્રી મંત્રોચ્ચાર સાથે કર્યું હતુ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા