નાના બાળકો ની સાથે મળીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

નાના બાળકો ની સાથે મળીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા નાના બાળકો ની સાથે મળીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
વડોદરા ના પ્રતાપગંજ વિસતાર ના ગણેશ નગર ના નાના બાળકો ની સાથે મળીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.
સફળજન, દ્રાક્ષ, સંતરા, દાડમ, સ્ટોબરી, કેળા આમ ૬ પ્રકારના ફળ નું વિતરણ જરૂરતમંદ બાળકોમાં કરવામાં આવ્યું. મિતેષ ફાઉન્ડેશન નાના બાળકો ના કુપોષણ પર કાર્ય કરે છે. દર મહિને એક વાર ફળ વિતરણ પણ કરે છે. નવા વર્ષની આ પહલી સેવાકીય પ્રવૃત્તિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી. આ હાજરી, દિકરી ….. જેમનો જન્મદિવસ હતો એમનો પૂરો પરિવાર, સંસ્થા ના સહ સંસ્થાપક ટ્રસ્ટી રાહુલ પટની, અમિત પરમાર, દીપા રાજપૂત. જિલ્લા પ્રમુખ કાજોલ પાઠક, સંસ્થા પ્રમુખ મિતેષ મકવાણા અને સંસ્થા ના સદસ્ય દિવ્યા રાજપૂત, ગવરાંગ પટની અને અન્ય નવા વ્યક્તિ તરીકે દીપ કહાર હાજરી આપી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.