સિહોર ખાતે ભાવનગર જિલ્લા યુવા આહિર સમાજ આયોજિત ટુર્નામેન્ટ યોજાઈ

સિહોર ખાતે ભાવનગર જિલ્લા યુવા આહિર સમાજ આયોજિત ટુર્નામેન્ટ યોજાઈ
સિહોર ગ્રાઉન્ડ ખાતે ભાવનગર જિલ્લા યુવા આહિર સમાજ આયોજિત ટુર્નામેન્ટ યોજાઈ
.સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાલથી ભાવનગર જિલ્લા યુવા આહીર સમાજ
આયોજિત પ્રીમિયમલીગક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો હતો ભાવનગર જિલ્લા
યુવા આહીર સમાજ આયોજિત આ ટુર્નામેન્ટના પ્રથમદિવસે કાલે શનિવારે મોંઘીબા
જગ્યાના મહંત પૂજ્ય જીણારામ મહારાજ અને સમસ્ત આહીર સમાજનું ગૌરવ એવા
માયાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દીપ પ્રાગટય સાથે
ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી શનિ રવિ બે દિવસ ચાલી હતી આ ક્રિકેટ પ્રીમિયમ
લીગટુર્નામેન્ટમાં જિલ્લાના વિવિધ તાલુકાની ૧૨ ટીમોએ ભાગ લીધો છે અહીં ટુર્નામેન્ટમાં
ભાગ લેનાર તમામ ટીમોને સન્માનિત કરાશે આજે રવિવારે છેલ્લાં દિવસે
અંતિમફાઇનલ મેચ આહિર ટુનામેન્ટસિહોર વિજય બની હતી(1) મેન ઓફ ધી મેચ ટીમ શિવ શક્તિ કરદેજ મુકેશભાઈ સાંગા(2) દ્વારકાધીશ બી સંજય ભાઈ દેસાઈ(3) મુરલીધર ટુર્નામેન્ટ જેઠુંરભાઈ કામળીયા (4) ક્રિષ્ના જેસર કાળુભાઈ સોડા (5)દ્વારકાધીશ ટુર્નામેન્ટ ભરતભાઈ માયડા (6) આહિર ટુર્નામેન્ટ સિહોર અશોકભાઇ ડાંગર(7) દ્વારકેશબી જોરૂભાઈ સોવટીયા(8) ક્રિષ્ના2 જેસર ભરતભાઈ વાઘ(9) આહિર ટુર્નામેન્ટ શિહોર બલવીરભાઈ યાદવ (10) ક્રિષ્ના જેસર રાજુભાઈ એમ ભંમર આટલા ખેલાડી મેન ઓફ ધ મેચ બન્યા હતા અને આહીર સમાજના મહેમાનો પેથાભાઈ હુંબલ ધોળા તથા જયરાજભાઇ તથા હરદીપભાઈ રોયલા તથા ડોક્ટર વાણીયા સાહેબ /(H.SG પ્લસ હોસ્પિટલ ) તથા ભીખુભાઇ ભાદરકા તથા વિજયભાઈ પીએસઆઇ ગારીયાધાર તથા ડોક્ટર બી. કે ભુવા તથા કનુભાઇ હડીયા તથા લાલાભાઇ ભમ્મરતથા વિદુરભાઈ આહીર(સાહિત્ય) તથા વિપુલભાઈતથા જેતુભાઈ દેસાઈતથા યુવરાજભાઇ યાદવતથા માયાભાઇ સોલંકીતથા ગીગાભાઈ ભમરતથા શામળાભાઇ ભાદરકા તથા રામભાઈ ભમ્મર તથા માંસાભાઈ ડાંગર તથા ગગજીભાઈ કુવાડીયા ખાખરીયા તથા બાલાભાઈ ડાંગર પાંચતલાવડાતથા દાનજીભાઈ કુવાડીયા તથા જસાભાઈ કુવાડીયા તથા મિલનભાઈ કુવાડીયા તથા અશોકભાઈઢીલા(પ્રેસ મીડિયા) તથા યોગેશભાઈ ડાંગર વલભીપુર તથા દિલીપભાઈ ડાંગર શામપરા તથા હરેશભાઈ ડાંગર નેસડા તથા લખમણભાઇ ડાંગર લંગાળા તથા ભરતભાઈ ડાંગર કરદેજ તથા શૈલેષભાઈ હુંબલ તથા પાસાભાઈ કુવાડીયા તથા અરજણભાઈ ડાંગરતથા ભીમાભાઇ કોતર તથા ગેમાભાઈ ડાંગર વગેરે સમાજનાવડીલોઉપસ્થિત રહ્યા હતાટુર્નામેન્ટ દરમિયાન સુંદર પરફોર્મન્સ
કરનાર દરેક ખિલાડી અને ટીમોને સમાજના મુખ્ય અતિથિઓના હસ્તે ઈનામોથી
નવાઝવામાં આવ્યા હતા
અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ
આયોજનને સફળ બનાવવા જિલ્લા આહીર સમાજના યુવાનો રાહુલભાઈ તથા મહેશભાઈ ચાડ તથાઆપાભાઈતથા રામભાઈ ભમ્મર તથાબલવીર ભાઈ યાદવ તથા રઘુભાઈ ચાડ તથા નિલેશગઢવી વગેરે યુવાનોએભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : સતાર મેતર