રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-પશ્ચીમ ભારત મજુર અધિકાર મંચ દ્વારા કચ્છ કલેકટરને આવેદન આપ્યું

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-પશ્ચીમ ભારત મજુર અધિકાર મંચ દ્વારા કચ્છ કલેકટરને આવેદન આપ્યું
Spread the love

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-પશ્ચીમ ભારત મજુર અધિકાર મંચ દ્વારા કચ્છ કલેકટરને આવેદન આપ્યું

ગુજરાત રાજ્ય ના વિકાસ માં અગ્રેસર સિંહ ફાળો હોય,
લોહી પસીના ની મેહનત હોય તો
તેવા મહેનતકશ મજદૂર શ્રમિકો ના લીધે છે
જેમાં અસંગઠીત ક્ષેત્ર નાં ખેતી માં કામ કરતા પ્રવાસી અને સ્થાનિક ખેત મજુરો, બાંઘકામ કામદાર,રેંકડી લારી, ચા ની લારી હોટેલ રેસ્ટોરન્ટ
સફાઈ કામદાર દરેક નાગરિક ના જીવન ના વિકાસ ના સર્વાંગી કાર્ય માં જેમનું લોહી પસીનો છે તેવા
આપણા માનવ તબક્કામાં આવતા આપણા મજદૂર ભાઈઓ છે
જે આપણા જીવન માં ભૌતિક સુખ સુવિધાઓ ઉભી કરી
ખુદ આવી કડકતી ઠડી માં છાપું ઓઢી ને ક્યાંય ને ક્યાંય ફુટપાથ પર સુઈ રહેતા હોય છે
તેવા વર્ગ ને આપણે ભૂલી ને સ્વાર્થી માનવ બની ગયા છીએ
સરકાર દવારા હાલ ખેતી કરતાં ભાગિયા ખેત મજુર નું દૈનિક લઘુત્તમ વેતન રૂપિયા 340 એક વ્યક્તિ નું આંઠ કલાક નું નક્કી કરવા માં આવ્યું છે તે મુજબ ક્યાંય ચુકવણું નથી થતું રહ્યું મજુરો ચોવીસ કલાક ખેતર માં જ રહી 24 કલાક હાજર રહી ખેતીની સાથે ચોકીદારી પણ કરે છે જેથી સૌ ભાગિયા ખેત મજૂરી કરતા મજૂરોનો સર્વે કરવામાં આવે અને તેઓને રૂપિયા 340 ચૂકવણું કરવામાં આવે,તેમજ અલગ થી ઓવર ટાઇમ દેવામાં આવે
મજુરો નું ભાગીયા મજૂરી નાં નામે શોષણ થઈ રહ્યું છે રાજકીય અને પૈસાની વગ ધરાવતાં જે ખેડૂતો ખેતીજ નથી કરતા તેવા તત્વો સામે શ્રમ વિભાગ બેશર્મ બની ગયું લાગે છે!
ત્યારે ખેત મજુર નાં બુલંદ અવાજ ને સરકાર સુધી પહોંચતો કરવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન તેમજ પશ્ચીમ ભારત મજદૂર અધિકાર મંચ દવારા
કચ્છ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી ને મજબૂત રજુઆત કરીયે કે સાહેબ આપ ની જે સવાર ના આપના ઘર ના ફર્સ ને સાફ કરી ને સ્વચ્છ રાખતા હોય તેવા વર્ગ ના જીવન ને સાફ સુથરો કરો
તેમને મળેલ સંવેધાનિક હક અધિકાર આપો..
ભાગની નાં નામે ખેતી કરતા ખેત મજૂરો ને સરકારે નક્કી કરેલ આંઠ કલાક ની હાજરી 340 રૂપિયા અને ઓવર ટાઇમ અલગ થી આપવામાં આવે અને તેની અમલવારી કરાવઆવશે કોરોના ની ગાઈડ લાઈન મુજબ જન સમુદાય જોડાઈ ને હક અધિકાર ની માંગ ને મજબૂત રીતે સરકાર સમક્ષ મકી ને ન્યાય ની ગુંહાર કરાઈ
મત માટે મજદૂર ભાઈ બની જાય સે સર્વે આપણા લોકો માટે ફળિયા ના ગામ ના આગેવાન માટે
પણ તેમની દુઃખ દર્દ પીડાઓ માં રજુઆત કરવા માં આભડસેટ આવે છે આવા નેતૃત્વ આગેવાનો ને ઓળખજો
મજદૂરો ના સાચા ભાઈઓ હશે તે ઘરે નહીં બેસે પણ ન્યાય ની રજૂઆત માં અવાજ હશે
બાકી ના વોટ ની રાજનીતિ કરવા વાળા લોકો ને પણ ઓળખવા ની જરૂર છે
આ આપણા ભાઈઓ ની ન્યાય ની અવાજ ને રજુઆત કરાઈ જેમાં આર. ડી.એ.એમ ગુજરાત પ્રદેશ અગ્રણી નીલ વિઝોડા, તેમજ જગદીશ પરમાર,દીપ ધવડ,આસિફ ભાઈ જોડાયા હતાં

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-પશ્ચીમ ભારત મજુર અધિકાર મંચ

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!