ખરચી ગામેં થી ઝઘડિયા પોલીસે વિદેશીદારૂ તેમજ દેશી દારૂ જડપી પાડ્યો

ઝઘડિયાનાં ખરચી ગામ થી ઝઘડિયા પોલીસે વિદેશીદારૂ તેમજ દેશી દારૂ જડપી પાડ્યો
ઝઘડિયા પોલીસની ટીમ ગત રાત્રિ દરમિયાન ખરચી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામના તળાવ ફળિયા મા રહેતા દીપેશ મંગુભાઈ વસાવા એ ઘરના વાડામા ગેરકાયદેસર સંતાડી રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવા ના સાધનો તેમજ રોકડ રકમ મળી કુલ ૨૦૯૮૦/- ના મુદ્દામાલ ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો હતા તેમજ દીપેશ મંગુભાઈ વસાવા રહે ખરચી તા.ઝઘડિયા ઘરે નહીં મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ ફરાર ઈસમોને શોધી કાઢવા પોલિસે ચક્રોગતિમાન કર્યા છે
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756