ખેરગામ : હિંદુ યુવા વાહિની દ્વારા સહિદ વીર જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. એ આતંકી હમલા માં ભારતીય સૈનિકોના ૪૦ જેટલા જવાન શહીદ થયા હતા.CRPF સૈનિકોના બલિદાનના યાદ કરીને સમગ્ર દેશ માં કાશ્મીરમાં સહીદ થયેલાવીર જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ત્યારે ખેરગામ ખાતે આવેલ રામજી મંદિર ખાતે હિંદુ યુવા વાહિની દ્વારા સહિદ વીર જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં ખેરગામ તાલુકા હિન્દુ યુવા વાહિની ના ટીમ ના તાલુકાના ના પ્રમુખ રિગ્નેશભાઈ પારેખ અને અભિષેકભાઈ અમદાવાદી, નયનભાઈ ચાંપાનેરી, રાકેશભાઈ પટેલ, કિર્તીભાઇ પટેલ તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અંકેશ યાદવ
ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756