મહીસાગર જિલ્લાના લુણાવાડા યોજાયો પ્રથમ લગ્નોત્સવ

મહીસાગર જિલ્લાના લુણાવાડા યોજાયો પ્રથમ લગ્નોત્સવ.
૪૦ નવ દંપતિ એ સમૂહ લગ્ન મા ભાગ લઈ જીવન પથ પર કરી શરૂઆત.
લુણાવાડા તા ૨૦ફેબ્રુઆરી મોતીબાગપાર્ટી પ્લોટ મા મહીકાઠા સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજ ના ૪૦ નવ યુગલો તૈયાર થતાં સમાજ ના દાતા ઓ દ્વારા તૈયારી કરવામાં આવી કાર્યક્રમ ની શરૂઆત ૫૨ પીઠના ડાકોર ના મહંતશ્રી ભક્તિ રામ મહારાજ.રામદેવ આશ્રમ રતનપુર ના શ્રી ખેમરાજ બાપુ .સાંસદ રતનસિંહ.ધારાસભ્ય જીજ્ઞેશ સેવકતથા જીલ્લાભાજપ અધ્યક્ષ દશરથસિહ .મહામંત્રી પ્રદીપ સિંહ.. .માજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડશ્રીએસએમ ખાટ દ્વારા દિપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી .સાસદ રતનસિંહ તથા મંત્રી શ્રી નીમીષાબેન ને ભાથીજી મહારાજ ના ફોટા. તલવાર તથા સાલથી.શ્રી એમ ખાટેમંચ પરથી તમામ મહેમાનો નુ ભવ્ય સ્વાગત કરાયું.આયોજક વિજયભાઈ ખાટ નુ સમાજ ના અગ્રણીઓ દ્વારા સ્વાગતકરવામાં આવ્યુંગાયત્રી પરિવાર ના સેવક આચાર્યો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો દ્વારાદરેક મંડપ મા બેબે સેવકો દ્વારા વિધિ કરાઈ . . દરેક નવ પરણિતકપલને જીવન જરૂરીયાત ની તમામ વસ્તુઓ નુ કન્યા દાન આપવામાં આવ્યું લગ્ન વિધિ ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિ દરેક મંડપ મા સેવકો દ્વારા કરવામાં આવી. વર પક્ષ તેમજ કન્યા પક્ષ ના તથા સમાજ ના પચ્ચીસ હજાર જેટલા મહેમાનો ની રસોઈ ની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યકમા રાજયમંત્રી શ્રી કુબેર ભાઈ ડીડોર. મંત્રીશ્રી નીમીષાબેન સુથાર. શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ. બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી જયસિંહપરમાર . લુણાવાડા નગર પાલિકા કાઉન્સિલ રીતે મુળજીભાઈ રાણા. પ્રો. હર્ષ દવે. તથા સમાજ ના સર્વ અગ્રણી તથા મોટી સંખ્યામાં મા લોકો હાજર રહ્યા. સમિતિ ના મુખ્ય યોજક શ્રીવિજયભાઈ ખાટે તથા સામાજિક કાર્યકર શ્રી એસ એમ ખાટ સાહેબ આખી સમાજ ની ટીમે રાતદિવસ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756