(V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય પદે મનહરભાઈ ચાંસપરા ની નિયુક્તિ 

(V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય પદે મનહરભાઈ ચાંસપરા ની નિયુક્તિ 
Spread the love

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી (V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય પદે મનહરભાઈ ચાંસપરા ની નિયુક્તિ થી સર્વત્ર ખુશી વ્યાપી

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા નું પાણીદાર રત્ન જાણીતા ઉદ્યોગરત્ન મનહરભાઈ જીવનભાઈ ચાંસપરા યુરો ફ્રુડ્સ લી ના ચેરમેન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના ખજાનશી ઉચ્ચતર કેળવણી સરદારધામ અમદાવાદ ના ઉપપ્રમુખ શ્રી મનહરભાઈ ચાંસપરા ને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી (V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય પદે નિયુક્તિ કરતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા કેવળણી રત્નો ઉદ્યોગપતિ ઓ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાઓ એવમ જંગમી તીર્થંકર સમાં સંતો શ્રીઓ દ્વારા અભિનંદન વર્ષા શ્રી મનહરભાઈ ચાંસપરા ની જીવદયા પ્રેમ પરમાર્થ કેળવણી સંસ્થા ઓમાં ઉદારહાથે સખાવત ખૂબ જાણીતી છે સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી ની અનેકો સંસ્થા માં પરોક્ષ કે પ્રત્યેક્ષ રાહબર અને માર્ગદર્શક બની આર્થિક સહયોગ કરી કરુણા વત્સલ્ય તરીકે પ્રસિદ્ધ મનહરભાઈ ચાંસપરા ની ઉચ્ચતર કેળવણી સંસ્થાન સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી (V.S.N.I.T) બોર્ડ ઓફ ગર્વનર ના સદસ્ય પદે નિયુક્તિ થી અભિનંદન વર્ષા કરતા માદરે વતન પાલીતાણા ગારીયાધાર દામનગર લાઠી લીલીયા બાબરા ભાવનગર સિહોર સહિત ના તાલુકા ઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક એવન જ્ઞાતિ સંગઠનો એવમ સંતો દ્વારા ખૂબ ખુશી વ્યક્ત કરી શુભેચ્છા ઓ પાઠવી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220220_163733.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!