વેરાવળ શહેર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

વેરાવળ શહેર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી…
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વેરાવળની કન્યાશાળા ખાતે વેરાવળ શહેર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા બાળાઓ ને ગુડ ટચ,બેડ ટચ,સેલ્ફ ડિફેન્સ,પર્સનલ કાયદાઓ, બાળકોના કાયદાઓ, મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાઓ,માવજત સંબંધિત કાયદાઓ વગેરે અંગે વિગતવાર સમજણ આપવામાં આવી.
રિપોર્ટ:- પરાગ સંગતાણી,
વેરાવળ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756