વંથલી તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા બહેનો દ્વારા સંમેલન યોજાયું

વંથલી તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા બહેનો દ્વારા સંમેલન યોજાયું
આશા બહેનો દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કૃતિઓ રજૂ કરેલ હતી આ કાર્યક્રમદરમિયાન આશા બહેનો નું સન્માન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખાટારીયા અને જૂનાગઢ ના જિલ્લાના સહકારી બેન્ક ના ચેરમેન શ્રી દિનેશભાઇ ખટારીયા તથા મનોજભાઈ ઠુમર તથા વંથલી તાલુકાના હેલ્થ ઓફિસર ડો કે કે બગડા તથા મેડિકલ ઓફિર શ્રી ઓ તેમજ વંથલી C H C ના મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહી ને આશા બહેનો ને બિરદાવ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756