હળવદ મહર્ષિ ગુરુકુલ પારંગત કોલેજ ખાતે ( job fair ) નોકરી મેળા નું આયોજન કરવામાં આવ્યું

હળવદ મહર્ષિ ગુરુકુલ પારંગત કોલેજ ખાતે ( job fair ) નોકરી મેળા નું આયોજન કરવામાં આવ્યું
Spread the love

હળવદ મહર્ષિ ગુરુકુલ પારંગત કોલેજ ખાતે ( job fair ) નોકરી મેળા નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ તારીખે બે-ચાર 2022 શનિવારના મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે એક અનેરો કાર્યક્રમ થયો આપણે ઝાલાવાડ વિસ્તારમાં પ્રથમ વખત (job fair) ભરતી મેળો થયો જેમાં ૧૭૫ જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો અમદાવાદની આઈટી ક્ષેત્ર માં નામાંકિત કંપની “કલસ્ટર ઇન્ડિયા” અને “ઈ ક્લબ”દ્વારા મહર્ષિ ગુરુકુળ ના આમંત્રણને માન આપીને યોજાયેલ જોબ ફેર માં હાજરી આપી હતી
જોબ ફેર માં ભાગ લીધેલ તમામ ગ્રેજ્યુએટ નોકરી છું લોકો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તમામ અને સાથે બેસાડી જરૂરી માર્ગદર્શન આપી લેખિત મૌખિક પરીક્ષા ઇન્ટરવ્યૂ આયોજન થયું હતું જેમાંથી પસંદ થયેલા ઉમેદવારોને જરૂર જણાશે તો બે કે ત્રણ મહિના ની તાલીમ પણ આપવામાં આવશે અને કંપની નોકરી આપવા કંપનીમાં નોકરી આપવામાં આવશે આ તકે મહર્ષિ ગુરુકુલ ડાયરેક્ટર રજનીભાઈ સંતવાણી ઉપસ્થિત રહ્યા સોફ્ટવેર ખુલ્લો મુક્યો હતો તેમજ તેમના વરદ હસ્તે “ઇ સારથી” કાર્ડનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં નોકરી અપાવતી ભારતની વિવિધ કંપની સાથે જોડાયેલું હશે જેથી પોતાની લાયકાત મુજબ જ્યારે પણ ભારતભરમાં ભરતી આવશે તેની તુરંત જ ઉમેદવારને જાણ થશે આ કાર્ડ મહર્ષિ ગુરુકુળ તરફથી ભાગ લીધેલ તમામ ઉમેદવારોને વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું આ તકે અમદાવાદથી કુંજન ભાઈઓ રતાભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સોફ્ટવેરને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુળ કોલેજ વિભાગના રાકેશ ભાઈ સોલંકી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી

રિપોર્ટ – રવી પરીખ હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!