પ્રધાન મંત્રી કિશાન યોજનાના લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ કરાવી લેવું

પ્રધાન મંત્રી કિશાન યોજનાના લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ કરાવી લેવું.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા ખેડુતોએ તેમના બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ કરાવી લેવું.
ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી ખેડુતોએ આ યોજનાનો લાભ સરળતાથી મળી શકે તે માટે આધાર ekyc અને આધાર સીડીંગ કરાવવું ફરજીયાત છે. જૂનાગઢ જિલ્લાના ખેડુતોને સમયસર આ કામગીરી પુર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ ની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756