ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે

ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે
બામસેફ – ઈન્સાફ સંગઠન દ્વારા ભરૂચ નર્મદા ચેનલ પાસે તેમની પ્રતિમા ને ફુલહાર વિધિ કરવામાં આવી હતી જેમાં મા. બહેચરભાઈ રાઠોડ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ, ઈન્સાફ સંગઠન ભરૂચ પ્રમુખ મા. અશોકભાઈ મકવાણા, ભારતરાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગ નાં કુંવરબેન સોલંકી, મણીબેન સોલંકી, ચંપાબેન ચૌહાણ, સામાજિક કાર્યકર એમ. એ. ખુમાણ વિગેરે હાજર રહી ફૂલહાર વિધિ કરી હતી
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756